નીચે આપેલ યોગ્ય જોડકાં જોડો:
વર્ષ સંશોધન
$(a)$ $1665$ $(i)$ કોષમાં કોષકેન્દ્રની શોધ
$(b)$ $1831$ $(ii)$ 'કોષ' (cell) શબ્દ પ્રયોજ્યો
$(c)$ $1838$ $(iii)$ કોષવાદ રજૂ કરવામાં આવ્યો

  • A
    $(a)-(ii), (b)-(i), (c)-(iii)$
  • B
    $(a)-(iii), (b)-(ii), (c)-(i)$
  • C
    $(a)-(i), (b)-(ii), (c)-(iii)$
  • D
    $(a)-(ii), (b)-(iii), (c)-(i)$

Explore More

Similar Questions

પેશીના ગુણધર્મો નીચેનામાંથી કોને સંબંધિત છે?

અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વિય ઘટકોમાં હાજર હોતા નથી પરંતુ તે $.......$ ના પરિણામ સ્વરૂપે ઉદભવે છે?

પુખ્ત માનવના શરીરમાં કોષોની અંદાજિત સંખ્યા કેટલી હોય છે?

કોષવાદ $T. Schwann$ દ્વારા આપવામાં આવ્યો હતો. કોષવાદ અન્ય કોના દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો?

'$Omnis cellula-e cellula$' વિધાન કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo