નીચેનામાંથી કઈ રચના જીવાણુ (બેક્ટેરિયા) ના કોષરસસ્તરમાંથી ઉદ્દભવતી નથી?

  • A
    મેસોઝોમ
  • B
    રિબોઝોમ
  • C
    રસધાની
  • D
    નલિકા અને પટલિકા

Explore More

Similar Questions

જે કોષોમાં કોષકેન્દ્ર અને કણાભસૂત્ર હોતા નથી,તેમને શું કહેવામાં આવે છે?

ઉપાંગનો જે ભાગ કોષરસમાં લંબાયેલો હોય છે તે છે:

આદિકોષકેન્દ્રી કોષોમાં કોષવિભાજન એ સુકોષકેન્દ્રી કોષોના કોષવિભાજનની સરખામણીમાં ........... હોય છે.

બેક્ટેરિયામાં આનુવંશિક દ્રવ્ય કયું છે?

જીનોફોર/બેક્ટેરિયલ જીનોમ અથવા ન્યુક્લિઓઇડ શેનું બનેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo