$A$: અંતઃકોષરસજાળમાં સંશ્લેષિત દ્રવ્યો ગોલ્ગીકાયની નલિકાઓ (cisternae) દ્વારા પુટિકાઓના સ્વરૂપમાં મુક્ત થાય છે.
$R$: ગોલ્ગીકાયની નલિકાઓની બહારની સપાટી તરફ લંબગોળ તથા ગોળ પુટિકાઓ જોવા મળે છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં ગોલ્ગીની વિખરાયેલી કોથળીઓને શું કહેવામાં આવે છે?

$ER$ અને ગોલ્ગી સંકુલ બંનેમાં નીચેનામાંથી શું સામાન્ય છે?

કોષકેન્દ્રપટલ (Nuclear envelope) એ કોનું વ્યુત્પન્ન છે?

સ્ત્રાવી અને પટલીય પ્રોટીનનું પ્રોસેસિંગ ક્યાં થાય છે?

કણિકામય અંત:કોષરસજાળ $(RER)$ $= ..........P.............$
કણિકાવિહિન અંત:કોષરસજાળ $(SER)$ $= ......Q...........$
ઉપરની અંત:કોષરસજાળ અનુક્રમે કયા દ્રવ્યોનું સંશ્લેષણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo