આપેલ આકૃતિ કોષની કઈ બીજી રચનાનું સર્જન કરે છે?

  • A
    લાયસોઝોમ
  • B
    રીબોઝોમ
  • C
    ગોલ્ગીકાય
  • D
    અંતઃકોષરસજાળ

Explore More

Similar Questions

નીચે આપેલ આકૃતિમાં $A$,$B$,$C$ અને $D$ તરીકે દર્શાવેલ ઘટકોને યાદી $(i)$ થી $(viii)$ માંથી ઓળખો.
$(i)$ કણાભસૂત્રના ક્રિસ્ટી $(ii)$ કણાભસૂત્રનું અંતઃપટલ $(iii)$ કોષરસ $(iv)$ લીસી અંતઃકોષરસજાળ $(v)$ ખરબચડી અંતઃકોષરસજાળ $(vi)$ કણાભસૂત્રનું આધારક $(vii)$ રીબોઝોમ $(viii)$ કોષકેન્દ્ર

નીચેનામાંથી કઈ અંગિકા અંતઃપટલ તંત્ર (endomembrane system) માં સમાવિષ્ટ છે?

કણિકામય અંતઃકોષરસ જાળ $(RER)$ ........ સાથે સંકળાયેલ છે.

$RER$ એવા કોષોમાં સુવિકસિત હોય છે જે સક્રિય રીતે ...... ના સંશ્લેષણમાં ભાગ લે છે.

. . . . . . એ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સના નિર્માણનું મહત્વનું સ્થાન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo