વિધાન $(X)$: કોષ એ વિશ્વની એક અદ્ભુત રચના છે.
કારણ $(Y)$: તે પોષકદ્રવ્યોનું મુક્ત શક્તિમાં રૂપાંતર કરે છે અને જનીન દ્રવ્ય સ્વરૂપે પોતાની માહિતીનો જથ્થો ધરાવે છે.

  • A
    વિધાન $(X)$ સાચું છે અને કારણ $(Y)$ એ વિધાન $(X)$ ની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન $(X)$ સાચું છે પરંતુ કારણ $(Y)$ એ વિધાન $(X)$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન $(X)$ સાચું છે પરંતુ કારણ $(Y)$ ખોટું છે.
  • D
    વિધાન $(X)$ ખોટું છે પરંતુ કારણ $(Y)$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રાણીકોષમાં ગેરહાજર હોય છે?

પટલવિહીન અંગિકાઓ કઈ છે?

$[A]$ કોષની સંપૂર્ણ રચના કરતાં ઓછું કંઈ પણ સ્વતંત્ર જીવનની ખાતરી આપતું નથી.
$[B]$ સુકોષકેન્દ્રી કોષોમાં પટલ-આવૃત અંગિકાઓની હાજરી દ્વારા કોષરસનું વ્યાપક કોમ્પાર્ટમેન્ટલાઇઝેશન (વિભાગીકરણ) જોવા મળે છે.
$[C]$ કણાભસૂત્ર ભાજન દ્વારા વિભાજન પામે છે.
$[D]$ રસધાની એ કોષરસમાં જોવા મળતી પટલ-આવૃત જગ્યા છે.

આપેલ આકૃતિમાં,$a$ અને $b$ અનુક્રમે શું દર્શાવે છે?

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ કણાભસૂત્ર$(P)$ આત્મઘાતી કોથળી
$(2)$ હરિતકણ$(Q)$ સ્ટીરોઈડનું સંશ્લેષણ
$(3)$ લાયસોઝોમ$(R)$ પ્રકાશસંશ્લેષણ
$(4)$ કણિકાવિહીન અંતઃકોષરસજાળ$(S)$ કોષનું શક્તિઘર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo