નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    કશા એ તલસ્થકાય (basal body) માંથી ઉદ્ભવતી રચના છે.
  • B
    કશા આદિકોષકેન્દ્રિય અને સુકોષકેન્દ્રિય બંને કોષોમાં જોવા મળે છે.
  • C
    પિલિ (pili) એ તલસ્થકાયમાંથી ઉદ્ભવતી રચના છે.
  • D
    પક્ષ્મો (cilia) એ તલસ્થકાયમાંથી ઉદ્ભવતી રચના છે.

Explore More

Similar Questions

નીચેના જોડકાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(1)$ મેસોઝોમ$(a)$ અંતઃપટલીય તંત્રનો ઘટક નથી
$(2)$ પેરોક્સિઝોમ$(b)$ ઘણા રીબોઝોમ $m-RNA$ સાથે જોડાયેલા હોય છે
$(3)$ પોલિઝોમ$(c)$ એકસ્તરીય પટલ ધરાવતી અંગિકા
$(4)$ લાયસોઝોમ$(d)$ કોષરસપટલનું ગડીમય વિસ્તરણ

$70S$ પ્રકારના રિબોઝોમ .......... માં જોવા મળે છે.

પ્રાણીકોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે?

નીચેનાના કાર્યો લખો:
$(a)$ સેન્ટ્રોમિયર (રંગસૂત્રબિંદુ)
$(b)$ કોષદીવાલ
$(c)$ લીસી અંતઃકોષરસજાળ $(Smooth \ ER)$
$(d)$ ગોલ્ગી પ્રસાધન
$(e)$ તારાકેન્દ્ર (Centrioles)

કોષમાં કુલ $DNA$ પૈકી કોષરસીય $DNA$ નો ફાળો કેટલો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo