મધમાખીના કુટુંબમાં કામદાર માખી કઈ છે?

  • A
    વંધ્ય નરમાખી
  • B
    વંધ્ય માદામાખી
  • C
    રાણી
  • D
    નરમાખી

Explore More

Similar Questions

શું મધમાખી ઉછેર (Apiculture) ખેડૂતોને અનેક ફાયદા આપે છે? જો તે વ્યાપારી ફૂલોની ખેતીના સ્થળની નજીક હોય,તો તેના ફાયદાઓની યાદી આપો.

વિધાન: મધમાખીની રાણી તેના જીવનકાળમાં માત્ર એક જ વાર સમાગમ કરે છે.
કારણ: મધમાખીની રાણી ફલિત તેમજ અફલિત ઈંડા મૂકી શકે છે.

સાચો વિકલ્પ પસંદ કરો:
Column-$A$Column-$B$
$i$. રોક બી (Rock bee)$a$. Apis indica
$ii$. લિટલ બી (Little bee)$b$. Apis dorsata
$iii$. યુરોપિયન બી (European bee)$c$. Apis florea
$iv$. ઇન્ડિયન બી (Indian bee)$d$. Apis mellifera

મધમાખી મધનો સંગ્રહ શરીરના કયા ભાગમાં કરે છે?

મધમાખીના મીણનો ઉપયોગ નીચેનામાંથી કોની બનાવટમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo