માનવસંસ્કૃતિના વિકાસમાં નીચેનામાંથી શું શરૂઆતથી જ વિકાસનો અભિન્ન ભાગ રહ્યું છે?

  • A
    સંકરણ
  • B
    પેશીસંવર્ધન
  • C
    પશુપાલન
  • D
    મત્સ્યઉદ્યોગ

Explore More

Similar Questions

ગુજરાતની મુખ્ય ડેરીઓમાં કોનો સમાવેશ થાય છે?
$(i)$ અમૂલ ડેરી
$(ii)$ શ્રેષ્ઠ ડેરી
$(iii)$ ઉત્તમ ડેરી
$(iv)$ દૂધસાગર ડેરી
$(v)$ સાબર ડેરી
$(vi)$ બનાસ ડેરી

એક જ જાતિનાં પ્રાણીઓ વચ્ચેનું સંકરણ એટલે ..........

વિધાન $A$: દૂધ એ મૂલ્યવાન ખોરાક તરીકે ઉપયોગી મહત્ત્વનું ઉત્પાદન છે.
કારણ $R$: તે બાળપ્રાણીના પોષણ માટે સસ્તન માદાની સ્તનગ્રંથિઓમાંથી થતો તાજો કુદરતી ક્ષીર સ્રાવ છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

જ્યારે પ્રાણીઓ વચ્ચે $4-6$ પેઢી સુધી એક જ જાતિમાં સંવર્ધન કરવામાં આવે,ત્યારે તેને શું કહેવાય છે?

કયા દેશોમાં પશુધનનો એકમદીઠ ઉત્પાદન દર ઓછો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo