સુગંધિત પુષ્પોનો મધુરસ.......

  • A
    મધયુક્ત હોય છે.
  • B
    મીણયુક્ત હોય છે.
  • C
    શર્કરાયુક્ત હોય છે.
  • D
    વિટામિનયુક્ત હોય છે.

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં જૈવિક ઘટકો દ્વારા પરાગરજનું સ્થળાંતર આશરે . . . . . . % થાય છે.

સ્વ-પરાગનયન જે એક જ વનસ્પતિના બે અલગ-અલગ પુષ્પો વચ્ચે થાય છે,તેને શું કહેવાય છે?

જલીય વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે?

પર-પરાગનયન શેમાં થતું નથી?

પવન દ્વારા પરાગનયન (એનિમોફિલી) માટે અસંગત વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo