કેલસ સંવર્ધનની સાપેક્ષમાં કઈ પદ્ધતિમાં વૃદ્ધિ ઝડપી થાય છે?

  • A
    ઉપસંવર્ધન
  • B
    સસ્પેન્શન સંવર્ધન
  • C
    ભ્રૂણ સંવર્ધન
  • D
    ભ્રૂણપોષ સંવર્ધન

Explore More

Similar Questions

બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર $0.1 \, mm$ છે. ઉદગમથી $1.2 \, m$ દૂર આવેલા પડદા પર મળતી શલાકાની પહોળાઈ $6.0 \, mm$ છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $\dots \, \mathring{A}$ છે.

એક માણસ ટેલિગ્રાફના થાંભલા પરથી ગુરુત્વપ્રવેગના ચોથા ભાગ જેટલા પ્રવેગ સાથે નીચે ઉતરે છે. માણસ અને થાંભલા વચ્ચેનું ઘર્ષણ બળ,માણસના વજન $w$ ના સંદર્ભમાં કેટલું હશે?

જો એક તાંબાના સળિયામાંથી સીધો પ્રવાહ વહેતો હોય,તો પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે?

વિધાન $(A)$: એનિલિનનો $-NH_2$ સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં ઓર્થો,પેરા નિર્દેશક છે.
કારણ $(R)$: $-NH_2$ સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગીના ઓર્થો,પેરા હુમલા દ્વારા બનતા એરેનિયમ આયનને સ્થાયી કરે છે.
સાચો જવાબ છે

નીચે આપેલા કોષ્ટકમાં આપેલી ખાલી જગ્યાઓ $A, B, C$ અને $D$ ને ઓળખો અને સાચો જવાબ પસંદ કરો.
સૂક્ષ્મજીવોના પ્રકારવૈજ્ઞાનિક નામવ્યાવસાયિક ઉત્પાદન
બેક્ટેરિયા$A$ક્લોટ બસ્ટર ઉત્સેચક
$B$Aspergillus nigerસાઇટ્રિક એસિડ
ફૂગTrichoderma polysporum$C$
બેક્ટેરિયા$D$બ્યુટીરિક એસિડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo