$A:$ વનસ્પતિ પેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.
$R:$ આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વધારો થાય છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

પેરાસેક્સ્યુઅલ હાઇબ્રિડાઇઝેશન (Parasexual hybridization) એટલે શું?

પાક સુધારણા કાર્યક્રમોમાં,વાયરસ-મુક્ત ક્લોન શેના દ્વારા મેળવી શકાય છે?

મેરિસ્ટમ કલ્ચર (વર્ધનશીલ પેશી સંવર્ધન) દ્વારા વિકસિત કેટલાક છોડ કયા છે?

નીચેનામાંથી કઈ લુપ્તપ્રાય પ્રજાતિઓના $ex-situ$ (સ્થાન-બહાર) સંરક્ષણની આધુનિક પદ્ધતિ નથી?

દૈહિક સંકરણમાં દૈહિક સંકર જાતોના નિર્માણનો સાચો ક્રમ પસંદ કરો.
$I -$ પ્રોટોપ્લાસ્ટનું અલગીકરણ
$II -$ કોષદિવાલનું પાચન
$III -$ દૈહિક સંકર જાતોનું પુનઃસર્જન
$IV -$ કોષોનું અલગીકરણ
$V -$ બે ભિન્ન જાતોના પ્રોટોપ્લાસ્ટનું જોડાણ
$VI -$ સંકર પ્રોટોપ્લાસ્ટનું નિર્માણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo