ડેરી ઉદ્યોગમાં પશુપાલકો કેન્દ્રસ્થાને છે,કારણ કે .......

  • A
    તેઓ સારી ઓલાદનાં પશુઓ રાખે છે.
  • B
    તેઓ દૂધમાંથી ઘરવપરાશની જરૂરિયાતો સ્વયં પૂર્ણ કરે છે.
  • C
    તેઓ વધારાના દૂધનું ડેરીઓમાં વેચાણ કરે છે.
  • D
    ઉપર્યુક્ત ત્રણેય.

Explore More

Similar Questions

સાચું વિધાન ઓળખો.

સંકર જાતની તેના પિતૃઓ કરતા શ્રેષ્ઠતાને શું કહેવામાં આવે છે?

ખોરાક અને પશુચારા માટેનો મુખ્ય સ્ત્રોત કયો છે?

વિધાન : ખાતરોનો ઉપયોગ પાકની ઉત્પાદકતામાં ઘણો વધારો કરે છે.
કારણ : પાકની ઉત્પાદકતા વધારવામાં સિંચાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

'હિડન હંગર' (છુપી ભૂખ) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo