નીચે આપેલ પૈકી કયો મુદ્દો ડેરી ઉદ્યોગના વ્યવસ્થાપન સાથે સંકળાયેલો નથી?

  • A
    વધારાના દૂધનું ડેરીઓમાં વેચાણ.
  • B
    ગ્રામ્ય ડેરીઓએ એકઠું કરેલું દૂધ મુખ્ય ડેરીઓમાં મોકલવામાં આવે છે.
  • C
    દૂધની વિવિધ બનાવટોનું દેશ-વિદેશમાં વેચાણ થાય છે.
  • D
    આ ઉદ્યોગથી હરિયાળી ક્રાંતિ આવી છે.

Explore More

Similar Questions

પશુપાલન (Animal husbandry) શેની સાથે સંબંધિત છે?
$I$. મનુષ્યો માટે ઉપયોગી એવા પશુધન જેવા કે ભેંસ,ગાય,ઘેટાં,ઊંટ વગેરેનું સંવર્ધન.
$II$. માછલીઓ,મૃદુકાય (molluscs) અને કવચયુક્ત પ્રાણીઓ (crustaceans) નું ઉછેર,પકડવું,વેચાણ વગેરે.
$III$. માનવ ઉપયોગ માટે મરઘાં-બતકાંનું સંવર્ધન.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

દૂધ અને દૂધની બનાવટોનો ઉદ્યોગ એક વ્યવસાય તરીકે કેટલા વર્ષોથી વિકસેલ છે ($\text{વર્ષ}$ માં)?

$IVRI$ નું પૂરું નામ શું છે?

માનવી પ્રાણીઓના કયા સ્ત્રાવનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે?

$A$ - અંતઃસંકરણ (Inbreeding) એટલે એક જ જાતિના વધુ નજીકના સંબંધિત સજીવો વચ્ચેનું પ્રજનન.
$B$ - અંતઃસંકરણ માત્ર વિષમયુગ્મતા (heterozygosity) વધારે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo