$S$ - વિધાન: વિશ્વમાં $2/3$ ભાગ જેટલું પાણી છે.
$R$ - કારણ: દુનિયાનું લગભગ $90\%$ મત્સ્ય ઉત્પાદન દરિયામાંથી આવે છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેના પૈકી કઈ માછલીઓ મેજરકાર્પ તરીકે ઓળખાય છે?
$(i)$ કટલા $(ii)$ રોહુ $(iii)$ સારડિન $(iv)$ હિલ્સા $(v)$ પોમ્ફ્રેટ $(vi)$ મ્રિગલ

નીચેનામાંથી કઈ દરિયાઈ માછલી છે?

મત્સ્ય ઉછેર (Pisciculture) માં શાનો ઉછેર અને ઉત્પાદન કરવામાં આવે છે?

નીચેનામાંથી કઈ સામાન્ય ખાદ્ય મીઠા પાણીની માછલીઓ છે?

'Pisciculture' (મત્સ્યઉછેર) એ કોનો ઉછેર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo