નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

  • A
    મેજરકાર્પ $\to$ હિલ્સા
  • B
    દરિયાઈ ખાદ્યમત્સ્ય $\to$ પ્રોમ્ફેટ
  • C
    કામદાર માખી $\to$ વંધ્ય માદા માખી
  • D
    મીણ $\to$ ઉદરીય ગ્રંથિ

Explore More

Similar Questions

ભારત જેવા દેશમાં માનવના યોગ્ય પોષણ માટે દૂધ ઉપરાંત શેનો વપરાશ જરૂરી છે?

કઈ પદ્ધતિમાં સમય જતાં સતત ફેરફારો અને સુધારા થતા રહે છે?

$Saccharum barberi$ ને $A$ ભારતમાં ઉગાડવામાં આવતું હતું,જેનું શર્કરાનું પ્રમાણ અને ઉત્પાદન $B$ હતું. $Saccharum officinarum$ ને $C$ ભારતમાં ઉગાડવામાં આવતું હતું,જેનું પ્રકાંડ જાડું અને શર્કરાનું પ્રમાણ $D$ હતું. અહીં $A$ થી $D$ શું દર્શાવે છે?

વીસમી સદીના અંત સુધીમાં,ભારતમાં ખાતરનો વપરાશ કેટલો થવાની અપેક્ષા હતી?

$NCERT$ પાઠ્યપુસ્તક મુજબ, વનસ્પતિ સંવર્ધનમાં શ્રેષ્ઠ પુનઃસંયોજિતોની પસંદગી અને પરીક્ષણ માટે નીચેનામાંથી કયા પગલાં લેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo