કોષચક્રના $S$ તબક્કા માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $DNA$ પ્રતિકૃતિ માટે જરૂરી ઉત્સેચકોનું સંશ્લેષણ
  • B
    રંગસૂત્રોનું વિષુવવૃત્તીય તલ પર ગોઠવાવું
  • C
    રંગસૂત્રોનું અલગીકરણ
  • D
    $DNA$ ની પ્રતિકૃતિ અને રંગસૂત્રોનું બેવડાવું

Explore More

Similar Questions

એવું કહેવાય છે કે માનવ કોષો (સુકોષકેન્દ્રી કોષો) માં કોષ વિભાજનનું એક ચક્ર $24$ કલાક લે છે. તમારા મતે ચક્રનો કયો તબક્કો કોષ ચક્રનો મહત્તમ ભાગ રોકે છે?

કોષચક્રના કયા તબક્કામાં $DNA$ નું પ્રમાણ $2C$ થી વધીને $4C$ થાય છે?

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

આંતરાવસ્થા (Interphase) દરમિયાન નીચેનામાંથી શું થાય છે?

કોષચક્રના સંશ્લેષણ તબક્કા ($S$ તબક્કો) દરમિયાન શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo