નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

  • A
    પુખ્ત માનવ શરીરમાં કોષોની સંખ્યા: $10^{14}$
  • B
    યીસ્ટના કોષમાં એક કોષચક્ર પૂર્ણ થવા માટે લાગતો સમય: $90$ મિનિટ
  • C
    મનુષ્યના કોષમાં એક કોષચક્ર પૂર્ણ થવા માટે લાગતો સમય: $24$ મિનિટ
  • D
    મનુષ્યમાં એક સંપૂર્ણ કોષવિભાજન માટે લાગતો સમય: $24$ કલાક

Explore More

Similar Questions

કોષચક્ર (cell cycle) વિશે સાચું વાક્ય પસંદ કરો.

કયા તબક્કામાં ત્રાકતંતુઓના પ્રોટીનનું સંશ્લેષણ થાય છે?

કોષચક્રમાં સમભાજન પહેલાંની ગેપ-અવસ્થા અને સંશ્લેષણ-તબક્કાને ક્રમિક રીતે કેવી રીતે દર્શાવવામાં આવે છે?

આંતરાવસ્થાના કયા તબક્કાના અંતે બધાં રંગસૂત્રોનું સ્વયંજનન (replication) થાય છે?

$A$: જુદા જુદા સજીવોમાં કોષચક્રનો સમયગાળો અલગ-અલગ હોય છે.
$R$: વિવિધ પ્રકારના કોષોમાં કોષચક્રનો સમયગાળો અલગ-અલગ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo