આપેલ આકૃતિમાં $G$ શું દર્શાવે છે?

  • A
    રંગસૂત્રોનું અલગીકરણ
  • B
    કોષમાં રંગસૂત્રો સાથેનું કોષકેન્દ્ર
  • C
    રંગસૂત્રનું બેવડાવું ($DNA$ પ્રતિકૃતિ)
  • D
    બેવડાયેલ રંગસૂત્રો સાથેનો કોષ

Explore More

Similar Questions

કોષચક્ર શું સૂચવે છે?

કેટલાક વિભાજન પામતા કોષો કોષચક્રમાંથી બહાર નીકળીને એક નિષ્ક્રિય અવસ્થામાં પ્રવેશે છે,જેને ક્વાઈસેન્ટ અવસ્થા $(G_{0})$ કહેવાય છે. આ પ્રક્રિયા કોના અંતે થાય છે?

સમભાજન (mitosis) માં રંગસૂત્રોનું સ્વયંજનન (duplication) કયા તબક્કા દરમિયાન થાય છે?

કોષચક્રના ક્રમ વિશે,નીચેનામાંથી કયું સાચું છે?

કોષચક્રમાં $DNA$ સંશ્લેષણ કયા તબક્કા દરમિયાન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo