દૈહિક કોષચક્રમાં:

  • A
    મૂળભૂત કોષની સરખામણીમાં $G_1$ તબક્કામાં $DNA$ નું પ્રમાણ બમણું થાય છે.
  • B
    $DNA$ નું સ્વયંજનન $S$ તબક્કામાં થાય છે.
  • C
    લાંબા સમભાજન તબક્કાને કારણે આંતરાવસ્થા ટૂંકી હોય છે.
  • D
    $(A)$ અને $(C)$ બંને.

Explore More

Similar Questions

સમસૂત્રીભાજન અને $DNA$ સ્વયંજનનની શરૂઆત વચ્ચેના સમયગાળાને ......... કહેવાય છે.

આંતરાવસ્થાના ઉપતબક્કાઓ ઓળખો.

આંતરાવસ્થા (Interphase) ને ઘણીવાર આરામની અવસ્થા કહેવામાં આવે છે. આ અવસ્થામાં:

બે ક્રમિક $M$ તબક્કાઓ વચ્ચેના તબક્કાને શું કહેવામાં આવે છે?

નીચે આપેલ પૈકી કયા તબક્કામાં આનુવંશિક દ્રવ્યનો જથ્થો બમણો થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo