રંગસૂત્ર પર આવેલી કઈ રચના ત્રાકતંતુઓના જોડાણ સ્થાન તરીકે કાર્ય કરે છે?

  • A
    ભાજનતલ
  • B
    કાઈનેટોકોર્સ
  • C
    કોષકેન્દ્રિકા આયોજક પ્રદેશ
  • D
    સેટેલાઈટ

Explore More

Similar Questions

ભાજનોત્તરાવસ્થા (Anaphase) દરમિયાન એકલસૂત્રો (chromatids) બંને ધ્રુવ તરફ કોના દ્વારા ખસે છે?

કોષચક્ર દરમિયાન અંગિકાઓના બેવડાવા અંગે સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ કણાભસૂત્રો અને તારાકેન્દ્ર આંતરાવસ્થાના $(G_0 / G_1 / G_2)$ તબક્કા દરમિયાન બેવડાય છે.

સેન્ટ્રોમિયર (રંગસૂત્રબિંદુ) કોની સાથે સંબંધિત છે?

આકૃતિમાં કોષવિભાજનનો એક તબક્કો દર્શાવેલ છે. સાચો તબક્કો ઓળખો અને તેની લાક્ષણિકતા દર્શાવતો ઉત્તર જણાવો.

કોષચક્રના $M-$તબક્કા દરમિયાન નીચેનામાંથી કઈ ઘટના કોષકેન્દ્રપટલના પુનઃનિર્માણ પહેલાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo