કોષની બહુકોષકેન્દ્રીય સ્થિતિને શું કહે છે?

  • A
    કાઇનેટોકોર
  • B
    ક્રોમેટીન
  • C
    સીનસીટિયમ
  • D
    કાઇટેનિયમ

Explore More

Similar Questions

કોષ વિભાજનના કયા તબક્કાઓ નીચેની આકૃતિઓ '$A$' અને '$B$' દ્વારા અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

આકૃતિઓનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા યોગ્ય વિકલ્પો પસંદ કરીને સમભાજન (mitosis) ના વિવિધ તબક્કાઓ $(A-C)$ ને ઓળખો.

મનુષ્યમાં દ્વિકીય (diploid) રંગસૂત્રોની સંખ્યા કેટલી છે?

કૉલમ $I$ અને $II$ ને યોગ્ય રીતે જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ $G_1$-તબક્કો$(i)$ પ્રોટીન અને સૂક્ષ્મનલિકાઓનું નિર્માણ
$(B)$ $S$-તબક્કો$(ii)$ વૃદ્ધિ-તબક્કો
$(C)$ $G_2$-તબક્કો$(iii)$ $DNA$ નું સ્વયંજનન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo