$\text{વિધાન } (S)$: દરેક નવો પેદા થતો કોષ કોષચક્રને અનુસરે છે.
$\text{કારણ } (R)$: વનસ્પતિ કોષમાં તારાકેન્દ્રનો અભાવ હોય છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે, અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

પેશીમાં સમભાજન (mitotic) અવસ્થાનું પરીક્ષણ કરતી વખતે,કોઈને $16$ રંગસૂત્રો ધરાવતા કેટલાક કોષો અને $32$ રંગસૂત્રો ધરાવતા કેટલાક કોષો જોવા મળે છે. રંગસૂત્રોની સંખ્યામાં આ તફાવત માટે તમે કયા સંભવિત કારણો આપી શકો? શું તમને લાગે છે કે $16$ રંગસૂત્રો ધરાવતા કોષો $32$ રંગસૂત્રો ધરાવતા કોષોમાંથી ઉદ્ભવ્યા હશે કે તેનાથી ઉલટું?

વનસ્પતિ કોષોમાં ગોલ્ગીકાયની સંખ્યા કઈ પ્રક્રિયા દરમિયાન વધે છે?

સાચી જોડી પસંદ કરો.
$I.$ $S$-તબક્કો - $DNA$ પ્રતિકૃતિ
$II.$ ઝાયગોટીન - સાયનેપ્સિસ
$III.$ ડીપ્લોટીન - વ્યતિકરણ (Crossing over)
$IV.$ અર્ધીકરણ - એકકીય અને દ્વિકીય કોષો દ્વારા દર્શાવાય છે
$V.$ $G_{2}$-તબક્કો - શાંત અવસ્થા (Quiescent stage)

$A$ : એન્ડોમાઈટોસિસ (Endomitosis) માં કાર્યોકાઈનેસીસ કે સાયટોકાઈનેસીસ થતું નથી.
$R$ : એન્ડોમાઈટોસિસમાં,કોષકેન્દ્રની અંદર સમભાજન (mitosis) થાય છે.

નીચેનાને જોડો:
Column-$I$Column-$II$
$(1)$ $G_2$ તબક્કો$(p)$ શાંત અવસ્થા $(G_0)$
$(2)$ તારાકેન્દ્રનું સ્વયંજનન$(q)$ પ્રોટીનનું સંશ્લેષણ
$(3)$ કોષચક્ર$(r)$ $S$ તબક્કો
$(4)$ હૃદયના કોષો$(s)$ વૃદ્ધિ અને વિભાજન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo