અર્ધીકરણનો પ્રારંભિક તબક્કો કયો છે?

  • A
    ઝાયગોટીન
  • B
    લેપ્ટોટીન
  • C
    ડીપ્લોટીન
  • D
    પૅકિટિન

Explore More

Similar Questions

વિધાન : ડિપ્લોટીન અવસ્થા લાક્ષણિક રીતે કાયઝમેટાની હાજરી દ્વારા ઓળખાય છે.
કારણ : કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોષોમાં ડિપ્લોટીન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ટકી શકે છે.

જ્યારે અર્ધીકરણના પ્રથમ ન્યૂનકારી વિભાજનમાં રંગસૂત્રોની સંખ્યા પહેલેથી જ અડધી થઈ ગઈ હોય,ત્યારે બીજા અર્ધીકરણ વિભાજનની શું જરૂરિયાત છે?

અર્ધીકરણમાં રંગસૂત્રોની સંખ્યા .....

પૂર્વાવસ્થા-$I$ ને કેટલી પેટા અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવે છે?

સૂત્રયુગ્મન સંકુલ (Synaptonemal complex) એ ન્યુક્લિયોપ્રોટીન બંધારણ છે જે .......... દરમિયાન જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo