ડાયકાઇનેસિસના અંતે કઈ ક્રિયા થાય છે?

  • A
    દ્વિસૂત્રી રંગસૂત્રો સ્પષ્ટ ચતુ:સૂત્રી તરીકે દેખાય છે.
  • B
    રંગસૂત્રોનું સંકોચન શરૂ થાય છે.
  • C
    કોષકેન્દ્રિકા લુપ્ત થાય છે અને કોષકેન્દ્ર પટલનું વિઘટન થાય છે.
  • D
    સમજાત રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલ પર જોડીમાં ગોઠવાય છે.

Explore More

Similar Questions

અર્ધીકરણ-$II$ (Meiosis-$II$) દરમિયાન જોવા મળતા ફેરફારો અને વિવિધ તબક્કાઓનું આકૃતિ સાથે વર્ણન કરો.

કઈ અવસ્થામાં સાયનેપ્સિસ (synapsis) જોવા મળે છે?

અર્ધીકરણ (Meiosis) એ સમભાજન (Mitosis) થી કેવી રીતે અલગ પડે છે?

જો એક દૈહિક કોષમાં $40$ રંગસૂત્રો હાજર હોય,તો તે સજીવના યુગ્મકોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોવી જોઈએ?

જનીનોનું પુનઃસંયોજન (Recombination) ક્યારે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo