અર્ધિકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડે છે,જ્યારે તેની રંગસૂત્રિકાઓ (sister chromatids) તેના સેન્ટ્રોમીયર સાથે જોડાયેલી રહે છે?

  • A
    ભાજનાવસ્થા-$I$
  • B
    ભાજનાવસ્થા-$II$
  • C
    ભાજનોત્તરાવસ્થા-$I$
  • D
    ભાજનોત્તરાવસ્થા-$II$

Explore More

Similar Questions

અર્ધીકરણનો પ્રારંભિક તબક્કો કયો છે?

સમજાત રંગસૂત્રો (homologous chromosomes) વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જો એક દૈહિક કોષમાં $40$ રંગસૂત્રો હાજર હોય,તો તે સજીવના યુગ્મકોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોવી જોઈએ?

અર્ધસૂત્રીભાજન દરમિયાન:

અર્ધીકરણની કઈ અવસ્થામાં રિકોમ્બીનેઝ ઉત્સેચક ભાગ ભજવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo