સાચાં વિધાનો ઓળખો:
$(i)$ અર્ધીકરણની પૂર્વાવસ્થા-$I$ દરમિયાન સમજાત રંગસૂત્રો વચ્ચે સાયનેપ્સીસ થાય છે.
$(ii)$ અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા-$II$ દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે.
$(iii)$ સમભાજનની અંત્યાવસ્થા દરમિયાન ત્રાકતંતુઓ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે.
$(iv)$ અર્ધીકરણની અંત્યાવસ્થા-$I$ ના તબક્કે કોષકેન્દ્ર પુનઃ દેખાય છે.

  • A
    માત્ર $(i)$
  • B
    માત્ર $(ii)$
  • C
    માત્ર $(i)$ અને $(ii)$
  • D
    માત્ર $(i), (iii)$ અને $(iv)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ઘટના આંતરાવસ્થા (Interphase) દરમિયાન થતી ઘટનાઓ સાથે અસંગત છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી શેમાં સમસૂત્રીભાજન (mitosis) થતું નથી?

નીચે આપેલી બે આકૃતિઓ $A$ અને $B$ કોષ વિભાજનના કયા તબક્કાઓ દર્શાવે છે?

સમભાજન (mitosis) ની નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
$a.$ રંગસૂત્રોનું વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ
$b.$ તારાકેન્દ્રનું વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ
$c.$ રંગસૂત્રોનું વિષુવવૃત્તીય તલ પર ગોઠવણી
$d.$ કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાનું પુનઃનિર્માણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo