અસંગત જોડ શોધો.

  • A
    પાતળા તંતુ જેવા રંગસૂત્રો - લેપ્ટોટીન
  • B
    સાયનેપ્સિસની પ્રક્રિયા - ઝાયગોટીન
  • C
    સ્વસ્તિક ચોકડી (Chiasmata) નું નિર્માણ - પૅકિટિન
  • D
    દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ - ડિપ્લોટીન

Explore More

Similar Questions

આપેલી આકૃતિ ઓળખો:

અર્ધીકરણ - $I$ (Meiosis - $I$) ની પૂર્વાવસ્થા - $I$ (Prophase - $I$) ની વિવિધ ઉપાવાસ્થાઓનું વર્ણન કરો.

નીચે દર્શાવેલ અર્ધીકરણની અવસ્થાઓ ઓળખો.

કૉલમ-$I$ માં આપેલ પ્રોફેઝ-$I$ ના તબક્કાઓને કૉલમ-$II$ માં તેમની લાક્ષણિકતાઓ સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ $I$કૉલમ $II$
$A$. લેપ્ટોટીન$i$. રંગસૂત્રો પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ જોઈ શકાય છે
$B$. ઝાયગોટીન$ii$. રંગસૂત્રો એકબીજા સાથે જોડાવાનું શરૂ કરે છે
$C$. પેકીટીન$iii$. સમાન રંગસૂત્રોની નોન-સિસ્ટર ક્રોમેટિડ્સ વચ્ચે જનીન દ્રવ્યની આપ-લે
$D$. ડીપ્લોટીન$iv$. સાયનેપ્ટોનેમલ સંકુલનું વિઘટન
$E$. ડાયાકાઈનેસિસ$v$. વ્યતિકરણ (chiasmata) નું અંતિમકરણ

નીચેનામાંથી સુસંગત જોડ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo