નીચેનામાંથી વનસ્પતિઓની કઈ બાબત તેમના કાર્યો અને લાક્ષણિક્તાઓને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરે છે?

  • A
    પોષણ
  • B
    આંતરસંબંધો
  • C
    પ્રજનન
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

સજીવ (animate) અને નિર્જીવ (inanimate) વસ્તુઓની વૃદ્ધિ વચ્ચેનો તફાવત આપો.

આપેલા વાક્યો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ દરેક સજીવ વૃદ્ધિ કરી શકે છે.
$(ii)$ દરેક સજીવ કોઈપણ અપવાદ વિના બાળકને જન્મ આપે છે.
$(iii)$ અમીબા જેવા સજીવો પ્રજનન કરી શકે છે.

કયા સજીવો પર્યાવરણના સંકેતો પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે છે?

બધા જ જીવંત તંત્રોનું સૌથી અગત્યનું લક્ષણ કયું છે?

સજીવોના લક્ષણ તરીકે વૃદ્ધિ માટે સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo