ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ પ્રાણી સમુદાયનો સાચો ક્રમ જણાવો.

  • A
    કોષ્ઠાંત્રી,પૃથુકૃમિ,મેરૂદંડી,મૃદુકાય
  • B
    કોષ્ઠાંત્રી,નુપૂરક,સૂત્રકૃમિ,પ્રજીવ
  • C
    કોષ્ઠાંત્રી,પૃથુકૃમિ,નુપૂરક,શૂળત્વચી
  • D
    કોષ્ઠાંત્રી,સૂત્રકૃમિ,શૂળત્વચી,પૃથુકૃમિ

Explore More

Similar Questions

નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ $6-15$ જોડ ઝાલર ફાટો $(i)$ $Trygon$
$(b)$ વિષમપાલિ પૂચ્છ મીનપક્ષ $(ii)$ $Petromyzon$
$(c)$ વાતાશય $(iii)$ $Chondrichthyes$
$(d)$ વિષાળુ દંખ $(iv)$ $Osteichthyes$

$(a)\quad (b)\quad (c)\quad (d)$

કોમ્બ જેલી ..................... છે અને જેલી ફિશ ................... છે,અનુક્રમે.

નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય રીતે જોડાયેલી છે?

નીચેના વિધાનો વાંચો અને સાચું વિધાન શોધો.
$a$. માછલીઓમાં મૂત્રાશય ગેરહાજર હોય છે
$b$. ગેમ્બુસિયા માછલી મચ્છરના ડિંભનો નાશ કરે છે
$c$. ડોગફિશમાં હાજર એમ્પ્યુલા ઓફ લોરેન્ઝિની થર્મોરિસેપ્ટર તરીકે કાર્ય કરે છે
$d$. વિદ્યુત અંગો એ રૂપાંતરિત સ્નાયુઓ છે

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ સમખંડતા (Metamerism) એ $Annelida$ (નુપૂરક) / $Arthropoda$ (સંધિપાદ) નું મુખ્ય લક્ષણ છે.
$(ii)$ વાદળી (Sponges) માં જોવા મળતી અંતઃકલિકાઓને $Gemmules$ (જેમ્યુલ્સ) / $Gemmi$ (જેમી) કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo