વ્હિટેકરની પાંચ સૃષ્ટિનું સાચું ઉદ્દવિકાસીય ક્રમ જણાવો.

  • A
    મોનેરા-પ્રોટીસ્ટા-પ્રાણી-વનસ્પતિ-ફૂગ
  • B
    મોનેરા-પ્રોટીસ્ટા-ફૂગ-વનસ્પતિ-પ્રાણી
  • C
    મોનેરા-ફૂગ-પ્રોટીસ્ટા-વનસ્પતિ-પ્રાણી
  • D
    મોનેરા-પ્રોટીસ્ટા-ફૂગ-પ્રાણી-વનસ્પતિ

Explore More

Similar Questions

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો$-$
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ મોનેરા$(i)$ સ્પાયરોગાયરા અને સોલેનમ
$(B)$ પ્રોટિસ્ટા$(ii)$ બેસિલસ,ઓસિલેટોરિયા
$(C)$ ફૂગ$(iii)$ યુગ્લીના,ટ્રાયપેનોસોમા
$(D)$ વનસ્પતિ$(iv)$ મ્યુકર,પેનિસિલિયમ
$(E)$ પ્રાણી$(v)$ ફેલિસ,પેન્થેરા

વિધાન $A$: સ્લાઇમ મોલ્ડને બ્રેડ મોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે.
કારણ $R$: મોલ્ડની કોષદીવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેના વિધાનો વાંચો.
$a. 2, 4-D$ નો ઉપયોગ દ્વિદળી નીંદણને મારવા માટે વ્યાપકપણે થાય છે,તે પરિપક્વ એકદળી વનસ્પતિઓને અસર કરતું નથી.
$b.$ ઓક્સિન અગ્રીય પ્રભુત્વ (apical dominance) દૂર કરવામાં મદદ કરે છે.
$c.$ યુગ્લીનોઈડ્સના રંજકદ્રવ્યો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર રંજકદ્રવ્યો જેવા જ હોય છે.
$d.$ ડાયનોફ્લેજેલેટ્સમાં કોષદીવાલ ગેરહાજર હોય છે.
સાચા વિધાનો પસંદ કરો -

વર્ગીકરણની જાતીય પદ્ધતિ (Sexual system of classification) એ:

વર્ગીકરણની જાતિવિકાસીય (Phylogenetic) પદ્ધતિ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo