$Bacteria$ (બૅક્ટેરીયા) ડોમેઈન નીચેનામાંથી કયું લક્ષણ ધરાવતું નથી?

  • A
    તેઓ કોષકેન્દ્રપટલવિહીન આદિકોષકેન્દ્રીય કોષો છે.
  • B
    કોષદિવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલી નથી.
  • C
    કોષદિવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલી છે.
  • D
    તેમાં ઘણા જાણીતા રોગકારક સજીવોનો સમાવેશ થાય છે.

Explore More

Similar Questions

બેક્ટેરિયામાં સંયુગ્મન (Conjugation) ની શોધ કોણે કરી હતી?

માયકોપ્લાઝ્મા કયા વર્ગમાં આવે છે?

$Nitrosomonas$ જેવા રસાયણસંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા તેમના $\text{ATP}$ ઉત્પાદન માટે $........$ માંથી ઊર્જા મેળવે છે.

નીચેનાં યોગ્ય જોડકાં જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$A$. હેલોફિલ્સ $i$. ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા
$B$. થર્મોએસિડોફિલ્સ $ii$. અતિશય ક્ષારયુક્ત વિસ્તાર
$C$. સ્પાયરોકીટ્સ $iii$. મિથેનનાં ઉત્પાદન માટે જવાબદાર
$D$. ફર્મિક્યુટ્સ $iv$. એસિડિક અને ઊંચા તાપમાનવાળા પર્યાવરણ
$v$. ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા

ગ્રામ અભિરંજકને શોષી લેતા અને જાળવી રાખતા બેક્ટેરિયાને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo