આર્કીબૅક્ટેરિયા નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલ નથી?

  • A
    મિથેનોજેન્સ - બાયોગેસ (મિથેન)ના ઉત્પાદન માટે જવાબદાર
  • B
    હેલોફાઈટ્સ - અતિશય શુષ્ક વિસ્તારમાં વસવાટ
  • C
    હેલોફિલ્સ - અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ
  • D
    થર્મોએસિડોફિલ્સ - એસિડિક અને ઊંચા તાપમાને પણ જીવંત

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આર્કીઆ $(Archaea)$ ડોમેઈનનું લક્ષણ છે?

$E. coli$ માં કઈ પ્રક્રિયા પ્રજનનનો એક પ્રકાર છે?

નીચેનામાંથી કયા સજીવોના કોષોમાં કોષદીવાલનો અભાવ હોય છે?

થર્મોકોકસ,મિથેનોકોકસ અને મિથેનોબૅક્ટેરિયા એ કોના ઉદાહરણો છે?

જીવાણુઓની સપાટી પરથી ઉદ્ભવતા પિલિ અને ફિમ્બ્રી કઈ ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo