કયા ડોમેઇનમાં ખૂબ જાણીતા રોગકારક સજીવોનો સમાવેશ થાય છે?

  • A
    આર્કીઆ ડોમેઇન
  • B
    બૅક્ટેરિયા ડોમેઇન
  • C
    યુકેરિયા ડોમેઇન
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો:
કોલમ-$I$ (બેક્ટેરિયા)કોલમ-$II$ (આકાર)
$A$. કોકસ (Coccus)$iii$. ગોળાકાર
$B$. બેસિલસ (Bacillus)$i$. દંડાકાર
$C$. વિબ્રિયો (Vibrio)$iv$. અલ્પવિરામ આકાર
$D$. સ્પાયરિલમ (Spirillum)$ii$. સર્પાકાર

નીચેનાં યોગ્ય જોડકાં જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$A$. હેલોફિલ્સ $i$. ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા
$B$. થર્મોએસિડોફિલ્સ $ii$. અતિશય ક્ષારયુક્ત વિસ્તાર
$C$. સ્પાયરોકીટ્સ $iii$. મિથેનનાં ઉત્પાદન માટે જવાબદાર
$D$. ફર્મિક્યુટ્સ $iv$. એસિડિક અને ઊંચા તાપમાનવાળા પર્યાવરણ
$v$. ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા

કોષદીવાલના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

$Mycobacterium$ $tuberculosis$ ની લંબાઈ કેટલી છે ($\mu m$ માં)?

રીંગણનો 'લિટલ લીફ' (નાના પાનનો) રોગ કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo