વનસ્પતિમાં પોષણનો મુખ્ય પ્રકાર કયો છે?

  • A
    સ્વાવલંબી
  • B
    પરાવલંબી
  • C
    $(A)$ અને $(B)$ બંને
  • D
    આમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

આપેલ યાદીમાં કેટલા છોડ $\text{RuBP}$ ના કાર્બોક્સિલેશન પછી $3C$ સંયોજન ઉત્પન્ન કરી શકે છે? પાઈનેપલ,મકાઈ,ડાંગર,રાઈ,જુવાર,ઓપન્ટિયા,ટામેટા,ઘઉં.

પ્રકાશસંશ્લેષણ (એટલે કે,કાર્બનિક પદાર્થોના સંશ્લેષણ) માટે લીલી વનસ્પતિઓને શેની જરૂર હોય છે?

પ્રકાશસંશ્લેષણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$A$ : પ્રકાશસંશ્લેષણ મોટાભાગે વર્ણપટના વાદળી અને લાલ વિસ્તારમાં થાય છે.
$R$ : ક્રિયા વર્ણપટ (Action spectrum) રંજકદ્રવ્યો દ્વારા શોષાયેલા પ્રકાશની વિવિધ તરંગલંબાઇની ઊર્જાનું પ્રમાણ દર્શાવે છે.

$C_3$ અને $C_4$ વનસ્પતિઓ વચ્ચે તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo