ફૂગ માટે કયો તબક્કો સાચો નથી?

  • A
    જીવરસ સંયુગ્મન (Plasmogamy)
  • B
    સમભાજન (Mitosis)
  • C
    કોષકેન્દ્ર સંયુગ્મન (Karyogamy)
  • D
    અર્ધીકરણ (Meiosis)

Explore More

Similar Questions

$Mucor$ એ શું છે?

$Neurospora$ માં બધા જ કારકો (alleles) તેમની અસર અભિવ્યક્ત કરે છે,કારણ કે.....

ફૂગ માટે યોગ્ય વિધાનો પસંદ કરો:
$I$ - તેઓ વિષમપોષી સજીવો છે.
$II$ - તેઓ બાહ્યાકાર રચના અને નૈસર્ગિક સ્થાનમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે.
$III$ - રાઈમાં સફેદ રસ્ટ (White rust) પરોપજીવી ફૂગને કારણે થાય છે.
$IV$ - બ્રેડ પર સફેદ તાંતણા જેવી વૃદ્ધિ બ્રેડ મોલ્ડ (Rhizopus) ને કારણે થાય છે.
$V$ - ઈસ્ટનો ઉપયોગ બ્રેડ અને દારૂ (બીયર) બનાવવા માટે થાય છે.
$VI$ - તેઓ ગરમ અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામવાનું પસંદ કરે છે.

$Penicillium$ પ્રજાતિ કયા વર્ગમાં આવે છે?

નીચેનામાંથી કયા સજીવોમાં પોષણનો અવશોષી (absorptive) પ્રકાર જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo