લાઇકેનમાં,ઘટકોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ફાયકોબાયોન્ટ સ્વયંપોષી છે અને માયકોબાયોન્ટ પરપોષી છે.
  • B
    ફાયકોબાયોન્ટ પરપોષી છે અને માયકોબાયોન્ટ સ્વયંપોષી છે.
  • C
    ફાયકોબાયોન્ટ અને માયકોબાયોન્ટ બંને સ્વયંપોષી છે.
  • D
    ફાયકોબાયોન્ટ અને માયકોબાયોન્ટ બંને પરપોષી છે.

Explore More

Similar Questions

Tobacco mosaic virus $(TMV)$ નું આનુવંશિક દ્રવ્ય કયું છે?

"Contagium vivum fluidum" (ચેપી જીવંત પ્રવાહી) નો ખ્યાલ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

ટી. ઓ. ડાઇનરે . . . . . . ની શોધ કરી હતી.

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$ $I$. ટોબેકો મોઝેઈક વાયરસ
$Q$ $II$. બેક્ટેરિયોફેજ
$R$ $III$. એડેનો વાયરસ

નીચેનામાંથી કયો લાઇકેનનો પ્રકાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo