નીચેનામાંથી કઈ વનસ્પતિમાં અંડક ઉર્ધ્વમુખી (orthotropous) હોય છે?

  • A
    સાયકસ
  • B
    ઇકવીસેટમ
  • C
    સ્ટ્રીગ્યુલા
  • D
    ફ્યુનારિયા

Explore More

Similar Questions

અંડ પ્રસાધન (egg apparatus) શેનું બનેલું છે?

અંડક (Megasporangium) ની રચના આકૃતિ સાથે વર્ણવો.

જો $100$ મહાબીજાણુ માતૃકોષો $(MMC)$ અર્ધીકરણ પામે,તો કેટલા મહાબીજાણુઓનું નિર્માણ થાય $(a)$,કેટલા અવનત પામે $(b)$,અને કેટલા સક્રિય રહે $(c)$?

એક લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપુટ પરિપક્વતા સમયે ..... ધરાવે છે.

મહાબીજાણુધાની (megasporangium) નીચેનામાંથી કોની સમકક્ષ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo