વિધાન $S$: $Thuja$ (થુજા) એ પૂર્વ-ફલન વનસ્પતિ છે.
વિધાન $R$: $Thuja$ માં,ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

$Pinus$ (પાઈન) શું એક સદાબહાર વૃક્ષ છે? ટિપ્પણી કરો.

વાહિનીઓ (Vessels) શેમાં ગેરહાજર હોય છે?

સૌથી ઊંચું વૃક્ષ કયું છે?

નીચેનામાંથી કઈ બાબતમાં અનાવૃતબીજધારી (Gymnosperms) એ આવૃત બીજધારી (Angiosperms) થી અલગ પડે છે?

નીચેનામાંથી કયામાં જન્યુજનક (gametophyte) સ્વતંત્ર મુક્તજીવી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo