| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $A$. થેલેમીફ્લોરી | $i$. સ્ત્રીકેસર હંમેશા બે ની સંખ્યામાં |
| $B$. કેલિસિફ્લોરી | $ii$. બીજાશય ઉચ્ચસ્થ |
| $C$. બાયકાપેલિટી | $iii$. પુષ્પાસન કપ આકારનું |
| $D$. ઇન્ફીરી | $iv$. પુષ્પાસન ધુમ્મટ આકારનું |
| $E$. હિટરોમેરિ | $v$. બીજાશય અધ:સ્થ |
Explore More
| કૉલમ-$I$ (સ્થાનિક નામ) | કૉલમ-$II$ (વૈજ્ઞાનિક નામ) |
| $A$. જાસુદ | $i$. Bougainvillea spectabilis |
| $B$. લીંબુ | $ii$. Allium cepa |
| $C$. સૂર્યમુખી | $iii$. Hibiscus rosa-sinensis |
| $D$. ડુંગળી | $iv$. Citrus limon |
| $E$. બોગનવીલિયા | $v$. Helianthus annuus |
| - | $vi$. Rosa indica |
| યાદી-$I$ | યાદી-$II$ |
| $A$. સીમાંત જરાયુવિન્યાસ | $I$. અર્ગેમોન |
| $B$. અક્ષવર્તી જરાયુવિન્યાસ | $II$. ટામેટા |
| $C$. ચર્મવર્તી જરાયુવિન્યાસ | $III$. પ્રિમરોઝ |
| $D$. મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ | $IV$. વટાણા |
| યાદી $I$ | યાદી $II$ |
| $A$. ગુલાબ | $I$. વળેલું (Twisted) પુષ્પવિન્યાસ |
| $B$. વટાણા | $II$. પરિજાયા (Perigynous) પુષ્પ |
| $C$. કપાસ | $III$. અષ્ઠિફળ (Drupe) |
| $D$. કેરી | $IV$. સીમાંત (Marginal) જરાયુવિન્યાસ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo