બેન્થમ અને હૂકરની પોલીપેટલી વર્ગીકરણ પદ્ધતિના આધારે નીચેના જોડકાં જોડો:
કૉલમ-$I$ (શ્રેણી)કૉલમ-$II$ (લક્ષણો)
$(a)$ બાયકાર્પેલાટી$(p)$ બીજાશય ઉચ્ચસ્થ
$(b)$ ઇન્ફીરી$(q)$ પુષ્પાસન કપ આકારનું
$(c)$ થેલેમીફ્લોરી$(r)$ પુષ્પાસન ધુમ્મટ આકારનું
$(d)$ કેલિસિફ્લોરી$(s)$ સ્ત્રીકેસર હંમેશા દ્વિ-સ્ત્રીકેસરી
$(e)$ હીટરોમેરી$(t)$ બીજાશય અધ:સ્થ

  • A
    $(a - t), (b - s), (c - r), (d - q), (e - p)$
  • B
    $(a - s), (b - t), (c - r), (d - q), (e - p)$
  • C
    $(a - q), (b - r), (c - s), (d - t), (e - p)$
  • D
    $(a - t), (b - q), (c - p), (d - r), (e - s)$

Explore More

Similar Questions

$Indigofera$,$Sesbania$,$Salvia$,$Allium$,$Aloe$,રાય (mustard),મગફળી (groundnut),મૂળો (radish),ચણા (gram) અને સલગમ (turnip) માંથી કેટલા છોડના પુષ્પોમાં પુંકેસરની લંબાઈ અલગ-અલગ હોય છે?

આલ્પાઇન વનસ્પતિઓ,જે સામાન્ય રીતે પર્વતોની ટોચ પર જોવા મળે છે,તે શું દર્શાવે છે?

બાહ્ય લક્ષણોના આધારે નીચેના વિધાનોને યોગ્ય ઠેરવો:
$(i)$ વનસ્પતિના ભૂગર્ભ ભાગો હંમેશા મૂળ હોતા નથી.
$(ii)$ પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે.

Brassicaceae કુળની સાચી પુષ્પ આકૃતિ પસંદ કરો.

બાહ્યકારવિદ્યા (Morphology) એટલે $............$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo