કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ હેલોફિલ્સ$(p)$ ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા
$(B)$ ફર્મિક્યુટ્સ$(q)$ ગરમ પાણીના ઝરામાં વસવાટ
$(C)$ મિથેનોજેન્સ$(r)$ ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા
$(D)$ સ્પાયરોકીટ્સ$(s)$ પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા
$(E)$ થર્મોએસિડોફિલ્સ$(t)$ અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ
$(u)$ બાયોગેસના ઉત્પાદન માટે જવાબદાર

  • A
    $(A-u), (B-r), (C-t), (D-p), (E-q)$
  • B
    $(A-q), (B-r), (C-u), (D-p), (E-t)$
  • C
    $(A-t), (B-p), (C-u), (D-r), (E-q)$
  • D
    $(A-u), (B-p), (C-t), (D-q), (E-r)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવમાં સુયોજિત કોષકેન્દ્રનો અભાવ હોય છે?

પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા અને બ્લુ-ગ્રીન આલ્ગી (નીલહરિત લીલ) માં તેમના પ્રકાશ-ગ્રાહી તંત્રના આણ્વિય ઘટકો ક્યાં આવેલા હોય છે?

બેક્ટેરિયા અને અન્ય મોનેરા સજીવોમાં શું હોતું નથી?

નીચેનામાંથી કયું લક્ષણ સૃષ્ટિ $Monera$ (મોનેરા) નું લાક્ષણિક લક્ષણ છે?

વિધાન-$I$: બેક્ટેરિયામાં કોષકેન્દ્રપટલ ગેરહાજર હોય છે.
વિધાન-$II$: મિથેનોજેન્સ મિથેનના ઉત્પાદન માટે જવાબદાર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo