નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ડાયનોફલેજેલેટ્સમાં પટલમય અંગિકાઓનો અભાવ હોય છે.
  • B
    મશરૂમમાં કોષદીવાલ ફંગલ સેલ્યુલોઝની બનેલી હોય છે.
  • C
    સાયનોબેક્ટેરિયામાં સખત કોષદીવાલનો અભાવ હોય છે.
  • D
    બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિના સજીવોમાં,લીલને બાદ કરતાં,પ્રજનનના પરિણામે ભ્રૂણનું નિર્માણ થાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવમાં સખત કોષદિવાલની હાજરી જોવા મળે છે?

નીચેના કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$A$. પ્રોટીસ્ટા $i$. બ્લુ-ગ્રીન આલ્ગી (નીલહરિત લીલ)
$B$. ફૂગ $ii$. યુગ્લિનોઈડ્સ
$C$. વનસ્પતિ સૃષ્ટિ $iii$. મોલ્ડ
$D$. પ્રાણી સૃષ્ટિ $iv$. કોનીફર

નીચે આપેલા ચાર વિધાનો $(1-4)$ માંથી વ્હીટેકરની વર્ગીકરણ પદ્ધતિ માટે બે વિધાનો સાચાં છે; કયા બે વિધાનો સાચાં છે?
$(1)$ કોષની જટિલતાને આધારે વર્ગીકરણ
$(2)$ પોષણના પ્રકારને આધારે વર્ગીકરણ
$(3)$ જાતિવિકાસીય સંબંધોને આધારે વર્ગીકરણ
$(4)$ વસવાટના પ્રકારને આધારે વર્ગીકરણ

કોલમ-$I$ અને કોલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ લીલવિદ્યાના પિતા $(p)$ ઈવાનોવ્સકી
$(B)$ લાઈકેનની શોધ $(q)$ પ્રોફેસર શિવરામ કશ્યપ
$(C)$ વાયરસની શોધ $(r)$ પ્રોફેસર આયંગર
$(D)$ દ્વિઅંગી શાસ્ત્રના પિતા $(s)$ રોથમેલર
$(t)$ તલસાણે

ડિસ્કીફલોરી (Disciflorae) શ્રેણીમાં ......... નો સમાવેશ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo