નીચેનામાંથી કયું જૂથ ભ્રૂણધારી (Embryophyta) વનસ્પતિઓનું સાચું જૂથ દર્શાવે છે?

  • A
    એકાંગી (Thallophyta)-દ્વિઅંગી (Bryophyta)
  • B
    એકાંગી (Thallophyta)-ત્રિઅંગી (Pteridophyta)
  • C
    એકાંગી (Thallophyta)-ફૂગ (Fungi)
  • D
    દ્વિઅંગી (Bryophyta)-ત્રિઅંગી (Pteridophyta)

Explore More

Similar Questions

દ્વિઅંગી (Bryophytes) અને ત્રિઅંગી (Pteridophytes) માં જોવા મળતું સામાન્ય લક્ષણ જણાવો.

લીલમાં એકવિધ (haplontic) જીવનચક્ર દરમિયાન નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સમવિભાજન (mitosis) થાય છે?

કોલમ $X$ અને કોલમ $Y$ વચ્ચેની સાચી જોડ પસંદ કરો:
(વનસ્પતિનું નામ)(લક્ષણ)
$(1)$ ઓસિલેટોરિયા$(P)$ સુકાય (Thallus)
$(2)$ સાયકસ$(Q)$ કોષદિવાલમાં કાઈટિન અને સેલ્યુલોઝનું મિશ્રણ
$(3)$ હંસરાજ (Fern)$(R)$ આદિ પ્રકારના પુષ્પો
$(4)$ યીસ્ટ$(S)$ ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે

જ્યારે $Funaria$ અને $Pteris$ ના શુક્રકોષોને $Pteris$ ના સ્ત્રીજન્યુધાની (archegonia) ની નજીક સાથે મૂકવામાં આવે છે,ત્યારે માત્ર $Pteris$ ના શુક્રકોષો જ સરળતાથી સ્ત્રીજન્યુધાનીમાં પ્રવેશ કરે છે અને અંડકોષ સુધી પહોંચે છે. તેનું કારણ એ છે કે

નીચેનામાંથી કઈ વનસ્પતિ જલીય નિવાસસ્થાન માટે અનુકૂલિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo