લીલ દ્વિઅંગીઓ (Bryophytes) થી કેવી રીતે અલગ પડે છે?

  • A
    પ્રજનન-અંગો ખુલ્લાં હોવા
  • B
    પ્રજનન-અંગો વંધ્ય આવરણથી આવરિત હોવા
  • C
    ક્લોરોફિલ $A$ અને $B$ ની હાજરી
  • D
    જારક શ્વસન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા જૂથોમાં નર અને માદા જન્યુજનક (gametophytes) સ્વતંત્ર,મુક્ત-જીવી અસ્તિત્વ ધરાવે છે?

કોલમ-$I$ અને કોલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ મોસ$(p)$ સુવિકસિત વાહકપેશીઓ ધરાવે છે
$(B)$ સેલાજીનેલા$(q)$ વિષમ બીજાણુઓ ઉત્પન્ન કરે છે
$(C)$ ઉસ્નીયા$(r)$ આગંતુક શાખાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન
$(D)$ ઇક્વીટીસેટમ$(s)$ ચલ કે અચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન
$(E)$ પેનીસિલિયમ$(t)$ ફળકાય દ્વારા લિંગી પ્રજનન
$(u)$ સમાન બીજાણુઓ ઉત્પન્ન કરે છે

કોલમ-$I$ માં આપેલી વનસ્પતિઓને કોલમ-$II$ માં તેમની લાક્ષણિકતાઓ સાથે જોડો. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ ડ્રાયોપ્ટેરિસ (હંસરાજ)$(p)$ સમબીજાણુક
$(B)$ સેલાજીનેલા$(q)$ અશ્મિ
$(C)$ ઇક્વીસેટમ$(r)$ વિષમબીજાણુક
$(D)$ ર્હાનિયા$(s)$ સામાન્ય
$(E)$ થર્મોઍસિડોફિલસ$(t)$ ખૂબ જ ઊંચા તાપમાનવાળા વિસ્તારમાં વસવાટ

જટિલ પેશીઓ નીચેનામાંથી શેમાં જોવા મળતી નથી?

સાચી જોડી પસંદ કરો.
Column-$I$Column-$II$
$1$. Phaeophyceae$A$. Chara
$2$. Chlorophyceae$B$. Wolffia
$3$. Rhodophyceae$C$. Porphyra
$4$. Angiosperms$D$. Ectocarpus

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo