કોલમ $X$ અને કોલમ $Y$ ની વસ્તુઓને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$ (વનસ્પતિ સમૂહ)કોલમ $Y$ (લક્ષણો)
$(1)$ લીલ$(P)$ કવકજાળ
$(2)$ ફૂગ$(Q)$ ફક્ત પવન દ્વારા પરાગનયન
$(3)$ ત્રિઅંગી$(R)$ સુકાય તંતુમય,પટ્ટીમય
$(4)$ અનાવૃત બીજધારી$(S)$ પૂર્વદેહ ચપટો

  • A
    $(1) - (S), (2) - (P), (3) - (Q), (4) - (R)$
  • B
    $(1) - (R), (2) - (P), (3) - (Q), (4) - (S)$
  • C
    $(1) - (R), (2) - (S), (3) - (P), (4) - (Q)$
  • D
    $(1) - (R), (2) - (P), (3) - (S), (4) - (Q)$

Explore More

Similar Questions

અનુક્રમે Pinus, Marchantia, Mango, Chara અને Funaria માં નર જન્યુના વાહક કોણ છે?
[જ્યાં $A = \text{પરાગનલિકા}$, $B = H_2O$]

આકૃતિ $A, B,$ અને $C$ તપાસો. આપેલા ચાર વિકલ્પો માંથી કયા વિકલ્પમાં $A, B,$ અને $C$ સાચા છે$?$

થૅલોફાઇટામાં કોનો સમાવેશ થાય છે?

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ ઓસિલેટોરિયા$(p)$ પૂર્વદેહ (Prothallus)
$(b)$ સાયકસ$(q)$ કોષદિવાલ કાઇટીનયુક્ત
$(c)$ હંસરાજ (Fern)$(r)$ આદિ પ્રકારના પુષ્પો
$(d)$ યીસ્ટ$(s)$ ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે

બેન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિ મુજબ અસંગત જોડ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo