આપેલ આકૃતિમાં દર્શાવેલ સજીવમાં ફાયકોબાયોન્ટ તરીકે શું હોય છે?

  • A
    ફૂગ
  • B
    લીલ
  • C
    લાયસોઝોમ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (વાઈરસ) કોલમ-$II$ (જનીનદ્રવ્યનો પ્રકાર)
$P$. પ્રાણી વાઈરસ $I$. $ssRNA$
$Q$. વનસ્પતિ વાઈરસ $II$. $dsRNA$ અથવા $dsDNA$ અથવા $ssRNA$
$R$. બેક્ટેરિયલ વાઈરસ $III$. $dsDNA$

વિધાન $(S)$: વાઇરસને સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી માનવામાં આવે છે.
કારણ $(R)$: વાઇરસ માત્ર યજમાન કોષની અંદર જ સ્વયંજનન પામે છે,જ્યારે મુક્ત અવસ્થામાં તે નિર્જીવ કણો તરીકે વર્તે છે.

વાઇરસ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

$T. O.$ Diener એ એક નવા ચેપી કારક (infectious agent) ની શોધ કરી જે વાયરસ કરતા નાના હતા અને નીચે મુજબના લક્ષણો ધરાવતા હતા:
$(i)$ તે બટાટામાં સ્પિન્ડલ ટ્યુબર રોગ (potato spindle tuber disease) પ્રેરે છે.
$(ii)$ તે મુક્ત $RNA$ ધરાવે છે.
$(iii)$ $RNA$ નું આણ્વીય વજન ઓછું હોય છે.
આ ચેપી કારકને ઓળખો.

લાઈકેનવિદ્યા (Lichenology) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo