નીચેનામાંથી અસંગત જોડકું ઓળખો:

  • A
    વોલ્વોક્સ - વસાહતી લીલ
  • B
    સ્લાઇમ મોલ્ડ - પ્રોટિસ્ટા
  • C
    સાર્ગેસમ - સાઇઝોફાયટા
  • D
    દગડફૂલ (લાઇકેન) - સહજીવન

Explore More

Similar Questions

કોલમ-$I$ અને કોલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ લીલવિદ્યાના પિતા$(p)$ ઇવાનોવ્સકી
$(B)$ લાઈકેનની શોધ$(q)$ પ્રોફેસર શિવરામ કશ્યપ
$(C)$ વાઈરસની શોધ$(r)$ પ્રોફેસર આયંગર
$(D)$ દ્વિઅંગી શાસ્ત્રના પિતા$(s)$ રોથમેલરે
$(E)$ થર્મોઍસિડોફિલસ$(t)$ તલસાણે

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ પ્રોટિસ્ટા$(i)$ બ્લુ-ગ્રીન આલ્ગી (નીલહરિત લીલ)
$(B)$ ફૂગ$(ii)$ યુગ્લિનોઇડ્સ
$(C)$ વનસ્પતિસૃષ્ટિ$(iii)$ મોલ્ડ
$(D)$ પ્રાણીસૃષ્ટિ$(iv)$ કોનિફર

વ્હિટકેરની કઈ સૃષ્ટિઓમાં ઉત્પાદકોનો સમાવેશ થાય છે?

કોલમ-$I$ માં આપેલા સજીવોને કોલમ-$II$ માં તેમની સંબંધિત સૃષ્ટિ/સમૂહ સાથે જોડો. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ આદિકોષકેન્દ્રીય સૃષ્ટિ $(p)$ મ્યૂકર
$(B)$ પ્રાથમિક જલજ સુકોષકેન્દ્રીય સૃષ્ટિ $(q)$ સ્પાયરૂલિના
$(C)$ બહુકોષીય વિઘટક સૃષ્ટિ $(r)$ અળસિયું
$(D)$ બહુકોષીય ઉત્પાદક સૃષ્ટિ $(s)$ યુગ્લીના
$(E)$ બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિ $(t)$ ફર્ન

ડિસ્કીફલોરી (Disciflorae) શ્રેણીમાં ......... નો સમાવેશ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo