અકાર્બનિક દ્રવ્યોમાં નીચે આપેલ પૈકી કયા ઘટકનો સમાવેશ થાય છે?

  • A
    પાણી
  • B
    ખનીજતત્વો
  • C
    ખનીજ ક્ષારો
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

નીચેના જોડકાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(1)$ કોષમાં પાણીનું પ્રમાણ$(a)$ $55-78\%$
$(2)$ માનવ શરીરમાં પાણીનું પ્રમાણ$(b)$ $70-90\%$
$(3)$ સજીવોમાં પાણીનું પ્રમાણ$(c)$ $65\%$

કાર્બનિક સંયોજનો તમામ જીવંત કોષોમાં હાજર હોય છે. તેઓ બધા નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવે છે?

નીચેનામાંથી કયો જૈવઅણુ સજીવોમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે?

વિધાન $A$: $CO_2$ એ કાર્બનિક સંયોજન છે.
કારણ $R$: $CO_2$ એ કાર્બન ધરાવતું સંયોજન છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો વિકાસ . . . . . . દ્વારા કરવામાં આવ્યો હતો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo