ઘણી જૈવરાસાયણિક પ્રક્રિયાઓ માટે $H^+$ અને $OH^-$ આયનો નીચેનામાંથી કોના દ્વારા પ્રાપ્ત થાય છે?

  • A
    દ્રાવણ
  • B
    દ્રાવ્ય
  • C
    આલ્કોહોલ
  • D
    પાણી

Explore More

Similar Questions

ગ્લુકોઝનું યકૃતમાં ગ્લાયકોજનમાં રૂપાંતર થાય છે અને તે ક્યાં સંગ્રહિત થાય છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
$A$. ટ્રિપ્સિન $I$. આંતરકોષીય આધારક દ્રવ્ય
$B$. મોર્ફિન $II$. લેક્ટિન
$C$. કોન્કેનાવેલિન $III$. ઉત્સેચક
$D$. કોલેજન $IV$. આલ્કેલોઇડ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (પોલીમર) કોલમ-$II$ (બંધનું નામ)
$P$. પોલીસેકેરાઈડ $I$. એસ્ટર બંધ
$Q$. પ્રોટીન $II$. પેપ્ટાઈડ બંધ
$R$. પોલીન્યુક્લિઓટાઈડ $III$. ગ્લાયકોસિડિક બંધ
$S$. ટ્રાયગ્લિસરાઈડ $IV$. ફોસ્ફોડાયએસ્ટર બંધ

આ ગોઠવણી પાણીનો કયો ગુણધર્મ દર્શાવે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. સ્ટાર્ચ$I$. ચેપ સામે રક્ષણ
$B$. એન્ટિબોડી$II$. ઉર્જા સંગ્રહ
$C$. કોન્કેનાવેલિન$III$. ગ્લુકોઝનું વહન
$D$. ગ્લુટ-$4$$IV$. લેક્ટિન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo