$S$ - વિધાન: સલ્ફર સિસ્ટિન અને મિથિયોનાઇન એમિનો ઍસિડનાં બંધારણમાં હાજર હોય છે.
$R$ - કારણ: ફૉસ્ફરસ શક્તિ વિનિમયની પ્રક્રિયામાં ભાગ લેતું નથી.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ અને $R$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

કયું ખનિજ $CoA$,$Fd$ (ફેરેડોક્સિન),થાઈમીન અને લિપોઈક એસિડનો ઘટક છે?

વનસ્પતિમાં $Mg^{2+}$ ની ઉપયોગિતા શું છે?

નીચેનામાંથી કયું મેક્રોન્યુટ્રિઅન્ટ્સ (ગુરુપોષક તત્વો) નું જૂથ નથી?

સાયટોક્રોમ સાથે કયું ખનીજ સંકળાયેલું છે?

વનસ્પતિ કોષોમાં ઋણાયન-ધનાયન સંતુલન કયા આવશ્યક તત્વ દ્વારા જળવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo